GYANLIVE

GYANLIVE LOGO
GYANLIVE FREEQUIZ

Free Quiz

Get Free All Subject Quizzes Based On New Pattern.​

Results

Congratulation…

Better Luck Next Time…

#1. એક 300 મીટર લાંબી ટ્રેન 54 કિમી/કલાકની ઝડપે એક સાંકેતિક થાંભલાને કેટલી સેકન્ડમાં પસાર કરશે?

#2. એક ટ્રેન અમદાવાદથી સુરત 100 કિમી/કલાકની ઝડપે જાય છે. તથા પરત 150 કિમી/કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી ?

#3. 130 મીટર લાંબી ટ્રેન એક પુલને 90 કિમી/કલાકની ઝડપે 21 સેકંડમાં પાર કરે છે. તો પુલની લંબાઇ કેટલા મીટર ?

#4. એક 125 મિટર લાંબી ટ્રેન એક માણસને 30 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ કિમી/કલાકમાં કેટલી ?

#5. એક ટ્રેન 300 મીટર લાંબા પ્લેટફોર્મને 20 સેકંડમાં તથા એક થાંભલાને 10 સેકંડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઇ કેટલા મીટર ?

Finish