GYANLIVE

GYANLIVE LOGO
GYANLIVE FREEQUIZ

Free Quiz

Get Free All Subject Quizzes Based On New Pattern.​

Results

Congratulation…

Better Luck Next Time…

#1. રામ તેમના ઘરેથી રથ લઇને દક્ષિણ દિશામાં 10 કિમી પ્રવાસ કરે છે. ત્‍યાર બાદ જમણી બાજુ ફરીને તે 6 km જાય છે. ત્‍યાર બાદ તે અનુક્રમે જમણી બાજુ અને ડાબી બાજુ ફરીને 10 કીમી અને 15 કિમી.નું અંતર કાપે છે. ઘરે પાછા ફરવા તેને કેટલા કિમી રથ ચલાવવો પડશે ?

#2. જમણી બાજુ વળે છે. થોડુ ચાલી ફરી તે ડાબી બાજુ વળે છે. થોડુ ચાલી ફરી તે જમણી બાજુ વળે છે, તો હવે તે કઈ દિશામાં ચાલતી હશે ?

#3. એક બાળક તેના પિતાને શોધે છે. તે 90 મીટર પૂર્વમાં ચાલી જમણે ફરી, 20 મીટર ચાલે છે. ફરી જમણે ફરી 30 મીટર ચાલી તેના કાકાનાં ઘરે પહોચે છે. પિતા ન મળતા ત્‍યાંથી તે 100 મીટર ઉત્તર તરફ ચાલ્‍યા બાદ તેના પિતા મળે છે. મૂળ બિંદુથી કેટલા અંતરે બાળક તેના પિતાને મળે છે?

#4. રાજન પોતાના ઘરેથી પૂર્વ તરફ 15 km ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 9 km ચાલે છે. ત્યાર બાદ તે ડાબી બાજુ વળીને થોડુ ચાલે છે. તો હવે તે કઈ દિશામાં જતો હશે?

#5. રાજન પોતાના ઘરેથી પૂર્વ તરફ 15 km ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 9 km ચાલે છે. ત્યાર બાદ તે ડાબી બાજુ વળીને થોડુ ચાલે છે. તો હવે તે કઈ દિશામાં જતો હશે?

Finish