GYANLIVE

GYANLIVE LOGO
GYANLIVE FREEQUIZ

Free Quiz

Get Free All Subject Quizzes Based On New Pattern.​

Results

Congratulation…

Better Luck Next Time…

#1. A, B ની પુત્રી છે. B, C ની માતા છે. D, C નો ભાઈ છે. E, A નો પુત્ર છે. તો B એ E નો શું સગો થાય ?

#2. જીગાની માતા, ભૂરાની બહેનની દીકરી છે, તો ભૂરાની માતા, જીગાની માતાની શું થાય ?

#3. A અને B ભાઈઓ છે અને C એ A ની બહેન છે. D એ E નો ભાઈ છે અને E એ B ની પુત્રી છે. તો D ના કાકા કોણ થાય ?

#4. રાહુલનો પુત્ર અમિત છે. રાહુલની બહેન સારિકાનો પુત્ર સંજય અને પુત્રી રીટા છે. સંજયના મામાનું નામ રાજા છે. તો અમિત રાજાનો શું સગો થાય ?

#5. સુરેશની માતાને ત્રણ પુત્રો હતા. પહેલાનું નામ રમેશ, બીજાનું નામ મહેશ તો ત્રીજાનું નામ શું ?

Finish