GYANLIVE

GYANLIVE LOGO
GYANLIVE FREEQUIZ

Free Quiz

Get Free All Subject Quizzes Based On New Pattern.​

Results

Congratulation…

Better Luck Next Time…

#1. ચમ્પક ચાચા 20 km/hr ની ઝડપે દોડે છે. તો તેને 500 મીટર અંતર કાપવા કેટલો સમય લાગશે ?

#2. એક સાયકલ 100 km નું અંતર 4 કલાકમાં કાપે છે તો તેની ઝડપ શોધો.

#3. એક રેલગાડી 45 કી.મી./ કલાકની ગતિથી ચાલે છે તો 36 કિ.મી અંતરને કેટલી મિનિટમાં કાપશે ?

#4. 480 km નું અંતર કાપતા બસને 10 કલાક અને કારને 8 કલાક લાગે છે. તો બસ અને કારની ઝડપનો ગુણોત્તર શોધો.

#5. એક વ્યક્તિ એક ટ્રેનમાં બેસી 18 સેકન્‍ડમાં 7 થાંભલા ગણી શકે છે. જો દરેક થાંભલા વચ્‍ચે 50 મિટરનું અંતર હોય તો ટ્રેનની ઝડપ શોધો.

Finish